નીચેનામાંથી કયા લુઈસ એસિડ છે? $H_2O, BF_3, H^{+}, NH_4^{+}$

  • A
    $H_2O, BF_3$
  • B
    $BF_3, H^{+}, NH_4^{+}$
  • C
    $H_2O, H^{+}$
  • D
    $BF_3, NH_4^{+}$

Explore More

Similar Questions

ક્લોરોપ્લેટિનિક એસિડ એ . . . છે.

જ્યારે એસિડના એક તુલ્યાંકને પ્રબળ બેઇઝના વધુ પ્રમાણ સાથે મિશ્ર કરવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયો એસિડ દ્રાવણના તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવશે?

ક્લોરિક એસિડ $(HClO_3)$ નો સંયુગ્મી બેઝ (conjugate base) કયો છે?

નીચેના સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે:
$(I)$ $KOH$
$(II)$ $Zn(OH)_2$
$(III)$ $HNO_3$
$(IV)$ $Ca(OH)_2$

ઉપરની પ્રક્રિયા $HCl_{(aq)} + H_2O_{(aq)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + Cl^{-}_{(aq)}$ માં બેઇઝ કયા છે? કયો બેઇઝ નિર્બળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo